Education Infrastructure

Child Friendly Infrastructure

બાળકોની મૂળભૂત ઇચ્છાઓ ખૂબ જ સરળ છે બાળકના વિકાસ માટે કુદરતી વાતાવરણ, સ્વચ્છ હવા, રમત ગમત માટે અનુકૂળ જગ્યાઓ તેમની હશળતા વિકસાવવા માટે ઉત્તેજક વાતાવરણની સાથે લોકપ્રિય તહેવારો, સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. સાંસ્કૃતિક કાર્યક્રમો અને સ્પર્ધાઓ બાળકોને તેમની પ્રતિભા પ્રદર્શિત કરવા માટે એક પ્લેટફોર્મ પ્રદાન કરે છે આ રીતેનું વાતાવરણ બાળકની અંદર રહેતા સ્ટેજ ફીઅરને દૂર કરી તેના જીવનમાં આવતા વિવિધ પડકારો માટે તૈયાર કરે છે.

Vector Smart Object copy

Education Methodology

શિક્ષણ પદ્ધતિમાં વિદ્યાર્થી શિક્ષણને સક્ષમ કરવા માટે શિક્ષણમા ઉપયોગમાં લેવામાં આવતા સિદ્ધાંતો અને પદ્ધતિઓ સામેલ છે આ વ્યૂહરચનાઓ ને આધારે [ જ અમારી શિક્ષણ પદ્ધતિ નક્કી કરેલ છે. જે નીચે મુજબ છે.] પસંદગીના સૂચનો તેમજ ત્યાં ફક્ત વિષયની પ્રકૃતિ જ નહીં પરંતુ વિદ્યાર્થીઓ શીખે છે. તેના પર વધુ ધ્યાન આપવામાં આવે છે.

Vector Smart Object1

Teaching Method

૧.સૌપ્રથમ વાર્ષિક આયોજન કરવું

૨.ત્યારબાદ તેનું માસવાર આયોજન અથવા ૧૦ દિવસ નું આયોજન કરવું

૩.પાઠ કે કાવ્ય ની શરુઆત કરતા પહેલા તે અંગે ની સમીક્ષા ( summary ) કહેવી .

૪.પાઠ ની શરુઆત કરતા સાથે એક ટોપિક પૂર્ણ કાર્ય બાદ તે અંગે ના પ્રશ્નો ના જવાબ i notebook માં લખાવવા

૫.ત્યારબાદ તે અંગે નું ચેકિંગ કરવું અને ત્યારબાદ તેમાંથી અમુક પ્રશ્નો હોમેવર્ક માં આપવા અને તેની વિગત લેસન ડાયરી અને app માં પણ લખવું .

૬.હોમવર્ક કરવા માટે ૨ દીવસ આપવા ત્યારબાદ હોમવર્ક પણ ચેકિંગ કરવું

૭.પ્રકરણ પૂર્ણ કાર્ય બાદ તે પ્રકરણ ની સંપૂર્ણ વિગત ની નોંધ રાખવી જેમ કે start date અને end .date ની નોંધ રાખવી

૮.વિધાર્થી ની પણ પ્રકારણ ને લગતી તમામા માહિતી જે spiral માં આપેલી છે તેનીં વિગત ભરવી

૯.ત્યારબાદ પ્રિન્સીપાલ ની નોટબૂક અને i .notebook બ તાવવી અને સહી કરાવવી

૧૦.વિદ્યાથી ની નોટબુક અને i.notebook નું સમયસર ચેકિંગ કરવું .

Vector Smart Object3
Vector Smart Object copy 2

Entrepreneurship and Leadership

અમારી શાળાના બાળકોને સાહસિકતાનો અભ્યાસ શીખવીએ છીએ. સાહસિકતાનો શિક્ષણ રામી સદીમાં જો આપણને સફળ થવું છે તો સર્જનાત્મક નવીન વિચારો નો ઉત્તમ પાયો બનાવવો પડે છે જેમાં સૌપ્રથમ વિદ્યાર્થીના વ્યક્તિગત વિકાસ ને પોષે છે સબંધિતા જોખમ કેકિ છે તેની સાથે જીવતા, સમાજને લાભ, વાસ્તવિક જીવન માટેની તૈયારી, નેતૃત્વની કામગીરી તેનામાં વિકસાવવામાં મદદરૂપ થાય છે.

Innovation & Creativity

કંઈક નવું કરવું એ બાળકને સૌથી મહત્વની ટેવ છે આમ વિદ્યાર્થીઓના શિક્ષણ માં નવી નવી પદ્ધતિનો ઉપયોગ કરી તેમજ સર્જનાત્મક સાથે શિક્ષણ આપવું એ અમારો હેતુ છે આમ કરવાથી વિદ્યાર્થીઓમાં તેમની પોતાની સર્જનાત્મકતાનો વિકાસ થાય છે. સર્જનાત્મક બનવું એટલે વિદ્યાર્થીને નવા વિચારો વિચારવાની નવી રીતો અને સમસ્યા હલ કરવાના પ્રયાસ કરવાની તક આપે છે. સર્જનાત્મક પ્રવૃત્તિઓ થી બહુ અભિવ્યક્તિને પ્રોત્સાહન મળે છે. વ્યક્તિગત લાગણીઓ અને અનુભવોથી કંઈક નવું શીખવાની પ્રેરણા આપે છે.

Innovation & Creativity

Thus creativity and innovation should be viewed as an integral part of a holistic approach to education and should be made a part of the educational system. Creative ideas feed the innovation process and improved innovation translates into increased competitivity. Fostering skills related to creativity, innovation and entrepreneurship in education and training will facilitate the strengthening of human resources in a strategic move towards a knowledge society in tune with needs and demands of the society and the world. Creativity and innovation can play an important role in the knowledge society as creativity is conceptualized as a skill for all. It is an ability that everyone can develop and it can therefore be fostered or, likewise, inhabited. Our teachers have the power to unlock the creative and innovative potential of the young. Creativity has been defined as a product or process that shows a balance of originality and value. It is a skill, an ability to make unforeseen connections and to generate new and appropriate ideas.

School Infrastructure

શાળાએ બાળકનું બીજું ઘર છે તે બાળકના જીવનમાં ઘણા હેતુઓ પ્રદાન કરે છે. તેમનો આત્મવિશ્વાસ વધારવાથી લઈને તેમને ટીમ કાર્ય અને સામાજિકકરણનું મહત્વ શીખવા માટે શાળા તે બધું જ કરે છે. ઘરથી દૂર શાળાઓ બાળકોનો મહત્તમ સમય પસાર કરવા માટેનું એક સ્થળ બની જાય છે. બાળકોને માર્ગદર્શન માટે એક અનુભવી માર્ગદર્શક છે અને વૃદ્ધિને પ્રોત્સાહન આપવાનું સલામત વાતાવરણ છે. તે હકીકતને ધ્યાનમાં રાખીને શાળામાં મોકલવામાં આવે છે અમે એ હકીકત પણ સ્વીકારે છીએ કે બાળકના વિકાસ માટે અનુકૂળ વાતાવરણ બનાવવામાં શાળાનું ઇન્ફાસ્ટ્રકચર એ મહત્વની ભૂમિકા ભજવે છે શાળાનું મકાન, વર્ગખંડો, રમતનું મેદાન અને પુસ્તકલાય(લાઇબ્રેરી) વેન્ટિલેટર વર્ગખંડો, કોમ્પ્યુટર લેબ, એસેમ્બલી એરીયા, રમત-ગમતના સાધનો, ડિજિટલ એજ્યુકેશન, યોગ્ય સ્વચ્છતા, સુવિધાઓ છે જે દરેક વિદ્યાર્થીઓને મળે છે.

Skill Development

શાળાએ બાળકનું બીજું ઘર છે તે બાળકના જીવનમાં ઘણા હેતુઓ પ્રદાન કરે છે. તેમનો આત્મવિશ્વાસ વધારવાથી લઈને તેમને ટીમ કાર્ય અને સામાજિકકરણનું મહત્વ શીખવા માટે શાળા તે બધું જ કરે છે. ઘરથી દૂર શાળાઓ બાળકોનો મહત્તમ સમય પસાર કરવા માટેનું એક સ્થળ બની જાય છે. બાળકોને માર્ગદર્શન માટે એક અનુભવી માર્ગદર્શક છે અને વૃદ્ધિને પ્રોત્સાહન આપવાનું સલામત વાતાવરણ છે. તે હકીકતને ધ્યાનમાં રાખીને શાળામાં મોકલવામાં આવે છે અમે એ હકીકત પણ સ્વીકારે છીએ કે બાળકના વિકાસ માટે અનુકૂળ વાતાવરણ બનાવવામાં શાળાનું ઇન્ફાસ્ટ્રકચર એ મહત્વની ભૂમિકા ભજવે છે શાળાનું મકાન, વર્ગખંડો, રમતનું મેદાન અને પુસ્તકલાય(લાઇબ્રેરી) વેન્ટિલેટર વર્ગખંડો, કોમ્પ્યુટર લેબ, એસેમ્બલી એરીયા, રમત-ગમતના સાધનો, ડિજિટલ એજ્યુકેશન, યોગ્ય સ્વચ્છતા, સુવિધાઓ છે જે દરેક વિદ્યાર્થીઓને મળે છે.

Sports Excellence

બાળકોનો શારીરિક વિકાસ માટે સપોર્ટ એ ખૂબ જ અગત્યનો વિષય છે. જેમાં બાળકોને લાંબા સમય સુધી રમતમાં સ્વસ્થ રહેવા અને ફિટ રહેવાની રીત જોવામાં આવે છે. શિક્ષણ પર રમતગમત ખૂબ જ જરૂરી છે. કિ.કે બાળકના માનસિક વિકાસની સાથે શારીરિક વિકાસ પણ જરૂરી છે રમતગમતથી બાળકમાં આત્મવિશ્વાસ અને આત્મગૌરવ, એકતા, નેતૃત્વ, સામાજિક, હશળતઓ, શિસ્ત,કારકિર્દી અને ઉત્સાહ જોવા મળે છે.

What Makes us Perfect For Your Child

સારી રીતે સંતુલિત અને સક્ષમ બાળકો ખૂબ જ સંતુલિત અને સક્ષમ પુખ્ત વયના લોકો સમાન છે. બાળકો તેમના શિક્ષકોને અનુકરણ કરવામાં ખૂબ હોશિયાર છે. તેઓ અમારા શિક્ષકો પાસેથી સારી કુશળતો અને સારી ટેવો શીખે છે. જે તમારા બાળકોને એમના ભવિષ્ય માટે ખુબ સારી તક પુરી પાડે છે તેમજ તે ભવિષ્યમાં સકારાત્મક વિચાર કરતો થાય તેવી દરેક બાબતોને લગતુ યોગ્ય શિક્ષણ આપવામાં આવે છે